गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

How to win over maya

 

(चौपाई)

अति प्रसन्न रघुनाथहि जानी। पुनि नारद बोले मृदु बानी ॥

राम जबहिं प्रेरेउ निज माया। मोहेहु मोहि सुनहु रघुराया ॥ १ ॥

तब बिबाह मैं चाहउँ कीन्हा। प्रभु केहि कारन करै न दीन्हा ॥

सुनु मुनि तोहि कहउँ सहरोसा। भजहिं जे मोहि तजि सकल भरोसा ॥२॥

करउँ सदा तिन्ह कै रखवारी। जिमि बालक राखइ महतारी ॥

गह सिसु बच्छ अनल अहि धाई। तहँ राखइ जननी अरगाई ३ ॥

प्रौढ़ भएँ तेहि सुत पर माता। प्रीति करइ नहिं पाछिलि बाता ॥

मोरे प्रौढ़ तनय सम ग्यानी। बालक सुत सम दास अमानी ॥ ४ ॥

जनहि मोर बल निज बल ताही। दुहु कहँ काम क्रोध रिपु आही ॥

यह बिचारि पंडित मोहि भजहीं। पाएहुँ ग्यान भगति नहिं तजहीं ॥ ५ ॥

(दोहा)   

काम क्रोध लोभादि मद प्रबल मोह कै धारि।

तिन्ह महँ अति दारुन दुखद मायारूपी नारि ॥ ४३

   

માયાને તરવાનો ઉપાય

 

અતિ પ્રસન્ન રઘુવરને જાણી નારદ મુનિ બોલ્યાં મધુ વાણી,

મોહિત કરી ભક્ત માયાથી, માયા મુક્ત કરો છો શાથી ?

 

બોલ્યા રામ ભજે મુજને ને અન્ય તણો આધાર તજે જે

જનની શિશુની કરતી જેવી રક્ષા તેની કરતો તેવી.

 

અહિ કે અનલ પકડવા જાય મા શિશુની તો વ્હારે ધાય

પ્રૌઢ થતાં પ્રેમ કરે માત રહે નહીં પણ એવી વાત.

પ્રૌઢ પુત્ર છે મુજ જ્ઞાની, શિશુ છે ભક્ત શુચિ અમાની.

 

(દોહરો)  

જ્ઞાની જનને હોય છે પોતાનો આધાર,

મુજ ભક્તોને હોય છે બળ મારું જ અપાર.

 

કામક્રોધ રિપુ ભક્તને જ્ઞાનીને પણ હોય.

મુજ કૃપાથકી ભક્તને મારી શકે ન કોય.

 

કામ ક્રોધ મદ લોભની સેના અતિ બળવાન,

માયામય નારી કરે દારુણ દુઃખ પ્રદાન.

    

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer