गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Laxman differs with Ram about Bharat's intentions

 

(चौपाई)

बिषई जीव पाइ प्रभुताई। मूढ़ मोह बस होहिं जनाई ॥

भरतु नीति रत साधु सुजाना। प्रभु पद प्रेम सकल जगु जाना ॥ १ ॥

तेऊ आजु राम पदु पाई। चले धरम मरजाद मेटाई ॥

कुटिल कुबंध कुअवसरु ताकी। जानि राम बनवास एकाकी ॥ २ ॥

करि कुमंत्रु मन साजि समाजू। आए करै अकंटक राजू ॥

कोटि प्रकार कलपि कुटलाई। आए दल बटोरि दोउ भाई ॥ ३ ॥

जौं जियँ होति न कपट कुचाली। केहि सोहाति रथ बाजि गजाली ॥

भरतहि दोसु देइ को जाएँ। जग बौराइ राज पदु पाएँ ॥ ४ ॥

(दोहा)   

ससि गुर तिय गामी नघुषु चढ़ेउ भूमिसुर जान।

लोक बेद तें बिमुख भा अधम न बेन समान ॥ २२८ ॥

 

લક્ષ્મણ સેના સાથે ભરતના આગમનનો જુદો અર્થ તારવે છે

 

વિષયી જીવ પામી પ્રભુતાને મૂઢ મોહિત બનતો પરાણે;

ભરત નીતિપરાયણ સાચે સાધુ પ્રભુપદપ્રેમી સૌ જાણે.

 

રામપદને આજે પામી રહ્યો ધર્મની સીમા વટાવી;

તમને વનમાં એકાકી માની કુટિલ મૂર્ખ કુઅવસર જાણી

 

કરી કુવિચારે સજ્જ સમાજ આવ્યો બંધુ સાથે છોડી લાજ

કરવા રાજ્ય નિષ્કંટક આખું ધારી કુટિલતાને, સાચું ભાખું.

 

હોય કપટ ના અંતરે એના લાવે રથ હસ્તિ તો સાથે શેના;

દોષ ભરતને કેમ દેવાય, પામી રાજ પાગલ સહુ થાય.

 

(દોહરો) 

શશિ ગુરુસ્ત્રીગામી થયો, નહુષ ચઢયો દ્વિજપીઠ;

લોકવેદથી વિમુખ ને કોણ વેનશો નીચ ?

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer