गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

Angad crowned as Prince after Bali's death

 

(चौपाई)

राम बालि निज धाम पठावा। नगर लोग सब ब्याकुल धावा ॥

नाना बिधि बिलाप कर तारा। छूटे केस न देह सँभारा ॥ १ ॥

तारा बिकल देखि रघुराया । दीन्ह ग्यान हरि लीन्ही माया ॥

छिति जल पावक गगन समीरा। पंच रचित अति अधम सरीरा ॥ २ ॥

प्रगट सो तनु तव आगें सोवा। जीव नित्य केहि लगि तुम्ह रोवा ॥

उपजा ग्यान चरन तब लागी। लीन्हेसि परम भगति बर मागी ॥ ३ ॥

उमा दारु जोषित की नाई। सबहि नचावत रामु गोसाई ॥

तब सुग्रीवहि आयसु दीन्हा। मृतक कर्म बिधिबत सब कीन्हा ॥ ४ ॥

राम कहा अनुजहि समुझाई। राज देहु सुग्रीवहि जाई ॥

रघुपति चरन नाइ करि माथा। चले सकल प्रेरित रघुनाथा ॥ ५ ॥

(दोहा) 

लछिमन तुरत बोलाए पुरजन बिप्र समाज।

राजु दीन्ह सुग्रीव कहँ अंगद कहँ जुबराज ॥ ११

 

વાલિના મૃત્યુ પછી અગંદને યુવરાજપદ

 

(દોહરો)

શીઘ્ર વાલિને મોકલ્યો શ્રીરામે નિજધામ,

નગરજનો વ્યાકુળ બની ઉભરાયા તે ઠામ.

 

સ્ત્રી તારા કરતી રહી વિવિધ પ્રકાર વિલાપ,

છૂટાં કેશે ભૂલતાં આર્ત બનીને આપ.

*

તારા વિકળ દેખી રઘુરાયે હરી માયાને જ્ઞાન-ઉપાયે;

જલક્ષિતિજ અગ્નિ ગગન સમીર પંચભૂતે રચાયું શરીર,

પડ્યું પ્રત્યક્ષ એ આજ સામે, જીવ નિત્ય છતાં રડે શાને?

 

જ્ઞાન જાગ્યું ત્યારે પગે લાગી, લીધું ભક્તિનું વરદાન માગી;

આપી આજ્ઞા સુગ્રીવને રામે જવા લાગી મરણોત્તર કાળે.

 

(દોહરો)

લક્ષ્મણને સુગ્રીવને કહ્યું આપવા રાજ,

ચાલ્યા પુરજન પ્રેમથી આજ્ઞાપાલન કાજ.

 

એકત્ર કરી લક્ષ્મણે પુરજન વિપ્ર સમાજ,

કર્યા નૃપતિ સુગ્રીવને અંગદને યુવરાજ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer