Swargarohan's

Video

 

Gujarati Bhajans, Aarti, Stuti, Dhuns, lectures & Play

< HOME | AUDIO | BOOKS | BHAJANS | BHAGAVAT | RAMAYAN | MAHABHARAT | SARAL GITA | UPANISHAD | YOG SUTRA | MORE >

 
VIDEO SECTION

Also explore

શ્રી યોગેશ્વરજી
યોગદર્શન
આત્મસંયમયોગ
ભક્તિયોગ
કર્મયોગ
પુરુષોત્તમયોગ
રામચરિતમાનસ
યુ.એસ.એ -1981
આશિત દેસાઈ
સરળ ગીતા
ગોપીગીત
શિવ સ્તુતિ
શિવમહિમ્નસ્તોત્ર
અમરનાથ સ્તુતિ
બદરીનાથ સ્તુતિ
શ્રી કબીર આરતી
મારી અરજ સુણી લો
કરશો પાર જહાજ
એક માંગુ છું
ૐ નમો ભગવતે
રક્ષમામ

Welcome to our Video section

 

 

Shri Yogeshwarji :  Canada (1981)

શ્રી યોગેશ્વરજીના ઉપલબ્ધ જૂજ વિડીયો કલેક્શનમાંથી અહીં શ્રી યોગેશ્વરજીના 1981 ના અમેરિકા-કેનેડા પ્રવાસ દરમ્યાન ઓન્ટારિયો ખાતે યોજાયેલ બેઠક-પ્રવચનનો અંશ અહીં રજૂ કરવામાં આવ્યો છે.

Asit & Hema Desai :   Vande Sadashivam

શ્રી યોગેશ્વરજીના રચિત શિવ સ્તુતિ, અમરનાથ સ્તુતિ અને શિવમહિમ્ન સ્તોત્ર - આશિત અને હેમા દેસાઈના કંઠે.

[320x240; 150 kbps]

Asit & Hema Desai :  Kapura (2003)

પૂ. મા સર્વેશ્વરીના સાઠ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે તેમના જન્મસ્થાન કપૂરા, તા. વ્યારા પાસે યોજાયેલ સંનિધિ પર્વની ઉજવણીના ભાગ રૂપે શ્રી આશિત, હેમા અને આલાપ દેસાઈએ જે કાર્યક્રમ રજૂ કર્યો હતો તેના અંશો અહીં રજૂ કરવામાં આવેલા છે. ખૂબ જાણીતા એવા ભજનો (ધુણી રે ધખાવી, નારાયણનું નામ જ લેતાં, રિને ભજતાં હજી કોઈની, કૃષ્ણ-સુદામાની જોડી, વૈષ્ણવજન તો), પ્રભાતિયાં (ઉઠ જાગ મુસાફિર, અખિલ બ્રહ્માંડમાં, જાગને જાદવા, રામ સભામાં), શ્રી યોગેશ્વરજી રચિત (એક માંગુ છું, કરશો પાર જહાજ) તથા શ્રીનાથજીના ભજનો (શ્રી વલ્લભ પ્રભુનું નામ, વ્હાલો લાગે શ્રીનાથજી) વિગેરે રજૂ કરેલ છે. [320x240; 150 kbps]

Pundit Nagraj Havaldar : Los Angeles (2002)

શાશ્ત્રીય સંગીતના રસિકોને ભાવવિભોર કરી દે તેવા સુંદર ભજનો અહીં રજુ થયેલા છે. જાણીતા પદો (બિત ગયે દિન ભજન બીના, જો ભજે હરિ કો સદા, ભવાની જગત જનની .. વગેરે) અહીં સાંભળવા મળશે. [320x240; 150 kbps]

Youth Sadhana Shibir, Toronto (2001)

ઈ.સ. 2001માં ટોરન્ટો ખાતે યોજાયેલ યુથ સાધના શિબિરના અંતિમ દિને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ હતો. એના ભાગરૂપે ટોરન્ટો અને લોસ એન્જલસના યુવાનોએ નાટકો રજૂ કર્યા હતા. જુઓ અહીં એમાંના કેટલાક નાટક.

[320x240; 150 kbps]

Purshottam Upadhyay & Hansa Dave: Brownsville, TX (2006)

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં યોજાયેલ પરમાર્થ પર્વ નિમિત્તે ખ્યાતનામ ગાયક શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેના કંઠે ગવાયેલ ભજનો અને ભક્તિગીતો અહીં રજૂ થયેલ છે. જાણીતા પદો (ઓ નીલ ગગનનાં પંખેરું, મુખડાની માયા લાગી રે, હંસલા હાલો રે હવે, માને તો મનાવી લેજો રે, રંગલો જામ્યો કાલિંદીને ઘાટ વિગેરે) અહીં સાંભળવા મળશે. [160x120; 35 kbps]

  વિશેષ સુચના : Note

You will need Windows media player (which you can download from link given above) and a high-speed internet connection (DSL or Cable > 128 kbps) to watch this videos. When prompted by Internet explorer to install activeX control, please click yes and allow it to run.

  Note : Click on the movie icon to launch media player.

 

 

 

 

 | Adhyatma| Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal |

 |  Articles | Autobiography | Letters | Lectures | Kavita | Poems | Q&A | Teachings | Writings |

| Calendar | E-books | GopiGeet | Shivmahimna Stotra | Vishnu Sahasranam | Ramana Maharshi | TirthYatra | YogAsana |

| HOME | ABOUT US | DOWNLOAD | FAQ | FEEDBACK | GLOSSARY | GUEST BOOK | LINKS | SITE MAP | WHAT'S NEW |

Copyright © Swargarohan, Danta Road, Ambaji, Gujarat, INDIA. All rights reserved. Copyright | Disclaimer | Privacy Policy