Swargarohan's

Video

 

Gujarati Bhajans, Aarti, Stuti, Dhuns, lectures & Play

< HOME | AUDIO | BOOKS | BHAJANS | BHAGAVAT | RAMAYAN | MAHABHARAT | SARAL GITA | UPANISHAD | YOG SUTRA | MORE >

 
VIDEO SECTION

Also explore our audio section

શ્રી યોગેશ્વરજી
યોગદર્શન
આત્મસંયમયોગ
ભક્તિયોગ
કર્મયોગ
પુરુષોત્તમયોગ
રામચરિતમાનસ
યુ.એસ.એ -1981
આશિત દેસાઈ
સરળ ગીતા
ગોપીગીત
શિવ સ્તુતિ
શિવમહિમ્નસ્તોત્ર
અમરનાથ સ્તુતિ
બદરીનાથ સ્તુતિ
શ્રી કબીર આરતી
મારી અરજ સુણી લો

 

Youth Shibir at Toronto (2001)

 

સાંસ્કૃતિક કાર્યક્રમ

Gujarati Play (Natak)

Play (નાટક) : પ્રેતનો પ્રસંગ

 

શ્રી યોગેશ્વરજીની આત્મકથા પ્રકાશના પંથેમાં વર્ણવાયેલ 'પ્રેતની વાત' ટોરન્ટો કેન્દ્રના યુવાનોએ અહીં રજુ કરેલી છે. 2001માં ટોરન્ટોમાં યોજાયેલ યુથ શિબિરના અંતિમ દિને રજૂ થયેલ કાર્યક્રમના ભાગ રૂપે આ નાટક રજૂ કરવામાં આવેલું. કેનેડામાં જન્મેલ યુવાનોએ ગુજરાતી ભાષામાં બોલવાની ફાવટ ન હોવા છતાં ઘણો સારો પ્રયાસ કર્યો ને સૌને હાસ્યમાં તરબોળ કરી દીધાં.

Play (નાટક) : લગ્નની સમસ્યા

 

શ્રી યોગેશ્વરજીની આત્મકથા પ્રકાશના પંથેમાં વર્ણવાયેલ 'લગ્નની સમસ્યા' નું નાટ્ય રૂપાંતર અહીં રજુ કરવામાં આવ્યું છે. આ નાટક પણ ટોરન્ટો કેન્દ્રના યુવાનોએ પ્રસ્તુત કરેલ છે.

(Video courtesy: Jigar Talati)
To view, you require DSL/Broadband (> 128 kbps) and media player.

 

 

 | Adhyatma| Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal |

 |  Articles | Autobiography | Letters | Lectures | Kavita | Poems | Q&A | Teachings | Writings |

| Calendar | E-books | GopiGeet | Shivmahimna Stotra | Vishnu Sahasranam | Ramana Maharshi | TirthYatra | YogAsana |

| HOME | ABOUT US | DOWNLOAD | FAQ | FEEDBACK | GLOSSARY | GUEST BOOK | LINKS | SITE MAP | WHAT'S NEW |

Copyright © Swargarohan, Danta Road, Ambaji, Gujarat, INDIA. All rights reserved. Copyright | Disclaimer | Privacy Policy