પોતે પોતામાં મગન,એ જ મોટામાં મોટો યગન .. પોતે. જગાવી અવનવી અસીમ,અહર્નિશ અંતરે લગન... પોતે.શમાવી આત્મની અગન,જીવવું વિહરતાં ગગન... પોતે.પોતે પોતામાં મગન, નથી અન્ય મંગલ યગન .. પોતે.- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)
Namerequired
E-mailrequired, but not visible
Notify me of follow-up comments
Accept privacy policy