Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

Download Section

The download section currently contains 752 Download objects in 20 Categories. These have been downloaded 3,696,882 times.
OverviewSearchUp
Download details
Ramayan Darshan (રામાયણ દર્શ Ramayan Darshan (રામાયણ દર્શન) HOT

રામાયણ અને મહાભારતે સદીઓથી સામાન્ય જનસમાજને આકર્ષ્યાં છે. મહર્ષિ વાલ્મિકીએ શ્રીરામની જીવનકથાને સંસ્કૃતમાં આલેખિત કરી તેના ઘણાં વરસો બાદ ગોસ્વામી તુલસીદાસે પ્રાકૃત હિન્દી-અવધી ભાષામાં શ્રીરામની જીવનકથા પર આધારિત રામચરિતમાનસની રચના કરી. ગુજરાતીમાં ગિરધરકૃત રામાયણનો મહિમા છે. એ સિવાય એ મહાકાવ્ય પર ખાસ કલમ ચલાવવામાં આવી નથી. ગુજરાતી કવિતામાં રામાયણને મુકવાનો આ વિશિષ્ટ પ્રયોગ છે. ગાંધી ગૌરવ, કૃષ્ણ રુકમિણી જેવા મહાકાવ્યો આપનાર શ્રી યોગેશ્વરજીની કલમની પ્રસાદી સમી આ કૃતિમાં મંદોદરી અને ઊર્મિલા જેવા સ્ત્રીપાત્રોને વિશેષ રીતે ઉપસાવવામાં આવ્યા છે. અહીં વાચકોને એ યાદ અપાવવું ઘટે કે આ રચના પછી ઘણાં લાંબા સમયે શ્રી યોગેશ્વરજીએ તુલસીદાસના રામચરિતમાનસનું ગુજરાતી પદ્યમાં રૂપાંતર કર્યું. રામાયણ દર્શન એ પહેલાં રચાયેલ એમનું અભિનવ મહાકાવ્ય છે.

Data

Version
Size2.15 MB
Downloads5,895
Download Language Gujarati
AuthorShri Yogeshwarjiexternal
WebsiteWebsiteexternal
Created2009-08-15
Changed2014-09-03

Download

© swargarohan

Add comment

Submit