Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આ મૃત્યુ થાયે તનનું ભલે છતાં
દીસે મને માનવમાત્ર કેરો
એમાં થનારો ઉપહાસ શાશ્વત.
કોઇક આવો તનમૃત્યુ મારો
સંદેશ છે અંતિમ એ જ ન્યારો.

 - શ્રી યોગેશ્વરજી